Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ફરી ડુબશે ગુજરાત !, ગંભીર આગાહી | Abp Asmita
abp asmita
Updated at:
05 Sep 2024 10:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHeavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ફરી ડુબશે ગુજરાત !, ગંભીર આગાહી | Abp Asmita
આગામી ત્રણ કલાક રાજ્યમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ.. હવામાન વિભાગે આ આગાહી કરી છે.. હવામાન વિભાગે કરી છે આગાહી. આગામી 3 કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથોસાથ બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. કચ્છ , પાટણ , મહેસાણામાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે તેની સાથે સાબરકાંઠા, સુરેન્દ્રનગર, સુરત, નવસારી, મોરવી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ વરસી શકે છે આ આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થાય છે..