Unseasonal Rain: અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખેતરોમાં ભરાયા પાણી, પાકને નુકસાનની ભીતી
abp asmita
Updated at:
16 May 2024 09:04 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારે પવન અને કરા સાથે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો અનરાધાર વરસાદ.. ધોધમાર વરસાદથી ખેતરો થયા પાણીપાણી. બાજરી,તલ સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતી. નાના ભંડારીયાની સ્થાનિકનદીમાં આવ્યું ઘોડાપુર