રાજ્યમાં આગામી 24 કલાક ધોધમાર વરસાદ પાડવાની આગાહી, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અતિભારે વરસાદ
Continues below advertisement
રાજયમાં આગામી 24 કલાક ધોધમાર વરસાદ પાડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
Continues below advertisement