દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં ઘુસ્યાં પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 10:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદની (heavy rains) આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 36 કલાકમાં પારડીમાં 9 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગુરુવારે 196 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યાં હતા.