આજે HCમાં સુઓમોટો જાહેરહિતની અરજી પર થશે સુનાવણી, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના સંક્રમણની વકરી રહેલી સ્થિતિ અંગે સુઓમોટો જાહેરહિતની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. રાજ્ય સરકાર આજે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કરી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram