હેડ કલાર્કની પરીક્ષા રદ્દ કરવા મામલે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
હેડ કલાર્કની પરીક્ષા રદ્દ કરવા મામલે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન. ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. એડીશ્નલ ડીજીપી લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર રેન્જ આઇજી બેઠકમાં ઉપસ્થિત. આ પેપરકાંડ મુદ્દે ગુજરાતભરમાં દેખાવો થયા છે. આ દેખાવના કારણે સરકાર પર દબાણ વધ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Exam ABP News State Cancellation High-level Meeting Planning ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Head Clerk ABP News