બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કરાયું વેક્સિનેશન, કેટલા લોકોને અપાયો પહેલો ડોઝ?જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠા જિલ્લામાં 98.33 ટકા લોકોને વેક્સિનેટ કરાયા છે. અત્યાર સુધી 6 લાખ 7 હજારથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
Continues below advertisement