Himatnagar Farmers Protest | દિવસે વીજળીની માંગ સાથે હિંમતનગરના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
Continues below advertisement
Himatnagar Farmers Protest | રવિ સિઝન દરમિયાન ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના થકી દિવસ દરમિયાન વીજળી નહીં મળતા ખેડૂતો રજૂઆત કરવા માટે યુજીવીસીએલ કચેરીએ પહોંચ્યા. દિવસ દરમિયાન વીજળી આપવા ની કચેરી દ્વારા ખાતરી આપવામાં આવી.
Continues below advertisement