હિંમતનગર નાગરીક સહકારી બેંક ચૂંટણી: EVMમાં ગડબડ થવાનો ઉમેદવારનો આક્ષેપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હિંમતનગર નાગરીક સહકારી બેંક ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ઇવીએમથી ચૂંટણી માટે મતદાન થતા ઈવીએમમાં ગડબડ થવાનો ઉમેદવારએ આક્ષેપ કર્યો છે. ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારોએ ચૂંટણી રદ કરવાની રજુઆત કરી છે. મતદાન ના શરૂઆતના તબક્કે જ ઇવીએમ પણ ખોટકાયું હતું.