ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં સિલિકોસિસના કેટલા નોંધાયા કેસ, કેટલા થયા મોત?

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં સિલિકોસિસના 48 કેસ નોંધાયા છે. આ સાથે 17 લોકોના આ રોગના કારણે મોત થયા છે. આ રોગના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram