રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોનાના કેસ, કયા કયા જિલ્લામાં મળ્યા કેસ?
Continues below advertisement
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 67 કેસ નોંધાયા છે.આ સાથે 22 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આ સાથે એક્ટિવ કેસનો આંકડો વધીને 417 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં 25 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે.
Continues below advertisement