રાજ્યમાં ઉત્તરાયણમાં અગાસી પર કેટલા લોકો એકઠા થઇ પતંગ ચગાવી શકશે?

Continues below advertisement

દર વર્ષે અગાસી પર મિત્રો અને ગ્રુપમાં પતંગ ચગાવાની મજા માણવી આ વર્ષે શક્ય નહી બને તે નક્કી છે. એક સાથે મળીને કે ટોળામાં અગાસી પર એકઠા થઈ પતંગ ચગાવવા પર પ્રતિબંધ લગાવવાનું સરકારનું મન હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેત આપ્યા છે. જો કે એક જ પરિવારના સભ્યો એક સાથે સોશલ ડિસ્ટસિંગ રાખી ઉજવણી કરે તો તેને સરકાર મંજૂરી આપી શકે છે. પતંગોત્સવને લઈને સરકારનું અત્યાર સુધીનું વલણ નીતિનભાઈએ સ્પષ્ટ કર્યુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram