રાજ્યની શાળાઓમાં કોરોના સંક્રમણ વધતા ફફડાટ, છેલ્લા 10 દિવસમાં કેટલા વિદ્યાર્થી થયા સંક્રમિત?

રાજ્યની શાળાઓમાં કોરોના સંક્રમણના કારણે હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં કુલ 33 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેના કારણે શાળા સંચાલકો અને વાલીઓમાં પણ ચિંતા વધી ગઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola