રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા તાલુકામાં વરસ્યો વરસાદ,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ(Rain) નોંધાયો છે. આ સાથે 32 તાલુકામાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે(meteorological department) આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram