રાજ્યમાં છ સરકારી મેડિકલ કોલેજમાં કેટલી જગ્યાઓ ખાલી, જુઓ વીડિયો

Continues below advertisement
તબીબી શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. વર્ષોથી આ જગ્યાઓ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવી નથી. કોરોના જેવી મહામારીમાં પણ આ જગ્યાઓ ખાલી રહેતા અનેક મુશ્કેલીઓ સર્જાઇ છે. તબીબી શિક્ષણ માટે આવતા વિધાર્થીઓને ભણાવનાર જ કોઈ નથી.રાજ્યભરમાં 6 સરકારી મેડિકલ કોલેજમાં 494 તબીબી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram