ખાદ્યતેલના ભાવમાં ઐતિહાસિક ભડકો, એક જ વર્ષમાં પામતેલના ભાવમાં કેટલો થયો વધારો?

Continues below advertisement

વિદેશ નીતિના કારણે ખાદ્યતેલના ભાવમાં ઐતિહાસિક ભડકો થયો હતો. એક વર્ષમાં પામતેલના ભાવમાં 40 ટકાનો વધારો થયો હતો.કોરોનાનો ફાયદો ઉઠાવી ચીને ગુજરાતમાંથી સિંગતેલ ખરીદ્યું હતું. ઇમ્પોર્ટેડ સ્ટીલના નિયમો બદલતા ડબ્બો મોંઘો થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram