નવસારીઃ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કેટલા ટકા વરસ્યો વરસાદ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

નવસારી(Navsari)ના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અહીંયાના જલાલપોર, ચીખલી, દૂધિયા તળાવ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 52.66 ટકા વરસાદ નોંધાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram