હું તો બોલીશ: CM રૂપાણીએ કૉંગ્રેસ કાર્યકર્તાને ગણાવ્યા ફાંકા ફોજદાર, સુરતમાં પોલીસ સાથે BJP કાર્યકરોની ગાળાગાળી
Continues below advertisement
હું તો બોલીશ: CM વિજય રૂપાણીએ કૉંગ્રેસ કાર્યકર્તાએ ફાંકા ફોજદાર ગણાવ્યા છે. રૂપાણીએ આરોપ લગાવ્યો છે કે, કૉંગ્રેસના કાર્યાલયમાં કાર્યકર્તાઓ ગપ્પાબાજી કરે છે. તેના પર અર્જુન મોઢવાડિયાએ શું પલટવાર કર્યો ?. ત્યારે બીજી બાજુ સુરતના બારડોલીના હરિપુરામાં પોલીસ સાથે BJP કાર્યકરોની ગાળાગાળી કરી હતી. જેને લઈને ભાજપના નેતા શું કહી રહ્યાં છે ?જુઓ વીડિયો
Continues below advertisement