હું તો બોલીશઃ શિક્ષકનું ક્યારે જાળવીશું સન્માન?
Continues below advertisement
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા પ્રાથમિક શિક્ષણ અધિકારી વચ્ચે વાતચીત થયેલાં ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઓડિયોમાં ચોટીલા પ્રાંત અધિકારી બંને શિક્ષકો ઉપર યોગ્ય ભાષાનું શબ્દ ન વાપરતા શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. પ્રાંત અધિકારી દ્વારા શિક્ષકો બંને પોતાની ફરજ દરમિયાન સરકારી રાખવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે સામે પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ શિક્ષકો દ્વારા શું કામગીરી કરવામાં આવી છે, તેની તપાસ બાબતે વાતચીત કરી રહ્યા છે.
Continues below advertisement