'આવા સંજોગોમાં લોકડાઉન લાંબુ ચાલ્યું તો વેપારીઓની હાલત કફોડી થઇ જવાની'

Continues below advertisement

કોરાના કાળમાં આપ ભીડભાડ ઓછી કરવા વેપાર ધંધા પર નિયંત્રણ જરૂરી હતા કદાચ એટલે જ નિયંત્રણો લગાવાયા હશે પરંતુ આના કારણે નાના વેપારીઓેને થયેલા આર્થિક નુકશાનને ભરપાઈ કરવા સરકારે ક્યા પ્રકારના પગલા લેવા જરૂરી છે ? ગ્રામીણ વિસ્તારની અર્થનીતિ પર કોરોના સંક્રમણની કેવી હાલ અને દૂરોગામી અસર આપ જોઈ રહ્યા છો ? ગયા નાણાકીય વર્ષમાં પણ વેપારીઓને ભારે આર્થિક નુકશાન ગયું આ વર્ષે પણ એ જ પ્રકારની સ્થિતિ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram