શરીરમાં ક્યા લક્ષણો જોવા મળે તો કોરોનાનો કરાવી લો ટેસ્ટ, જાણો ડોક્ટરો શું આપી રહ્યા છે સલાહ?

Continues below advertisement

ગુજરાત સહિત દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડોક્ટર તુષાર પટેલે કહ્યું હતું કે શરદી, ખાંસી સાથે કોરોનાના લક્ષણો દેખાય તો તુરંત ટેસ્ટ કરાવે છે. ડોક્ટર વી.એન શાહે કહ્યું હતું કે, રેપિડ ટેસ્ટ નેગેટીવ આવે અને લક્ષણો જણાય તો RTPCR ટેસ્ટ કરાવવો જોઇએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram