24 કલાકમાં દેશમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 128 પર પોહચી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
29 Dec 2021 06:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App24 કલાકમાં દેશમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 128 પર પોહચી. સુરતમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને આજીવન કેદની સજા. ટેક્સ્ટાઇલમાં જીએસટીના વધારાના સામે કેટલાક લોકો આંદોલનની તૈયારી કરી રહયા છે. જુના દર રાખવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકારને કરશે રજૂઆત. આમ આદમી પાટીના નેતા મહેશ સવાણીને સંતોએ કરાવ્યા પારણા. પેપરલીક કાંડ મુદ્દે રાજીનામાં લેવા માટે મહેશ સવાણીએ કર્યા હતા ઉપવાસ.