Banaskantha | ‘સરકાર અને અધિકારીઓની મિલીભગતને કારણે ખેડૂતો હેરાન થાય છે..’ ખેડૂતોની વ્યથા
Continues below advertisement
Banaskantha | પાલનપુર પાસેના ગામોમાં છેલ્લા બે મહિનાથી કેનાલમાં પાણી ન આવતા ખેડૂતો કંટાળ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પાણી ન છોડાતા રવિ સિઝનને નુકસાન થઈ રહ્યું છે.
Continues below advertisement