Banaskantha:સસ્તા અનાજની દુકાનના સંચાલકોની ગેરરિતી આવી સામે, ગ્રામજનોએ શું લગાવ્યા આરોપ?

Continues below advertisement

બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક ગેરરિતી આચરતા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં એક તરફ રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ સામે આવ્યું છે. અહીંયાના 21 જેટલા દુકાનના સંચાલકો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram