Bhuj | દારૂ ઢીંચીને ટ્રેલર ચલાવી રહેલા ડ્રાઈવરને અન્ય બસના મુસાફરોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો
Continues below advertisement
Bhuj | ખાવડા રોડ પર દારૂ ઢીંચીને ટ્રેલર ચાલક બેફામ હાંકી રહ્યો હતો. અને અચાનક ટ્રેલર ઉતરી ગયુ રસ્તા પરથી નીચે અને પાછળ આવી રહેલી બસના મુસાફરોએ પછી મેથીપાક આપ્યો હતો.
Continues below advertisement