રાજ્યમાં શહેરોમાં હેલમેટ, સીટબેલ્ટ વગર ચલાવશો વાહન તો હવે થશે દંડ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યના શહેરોમાં હેલમેટ, સીટબેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવશો તો દંડ થવાનું નક્કી છે. અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરોમાં ટ્રાફિક પોલીસ આજથી ડ્રાઈવ ચલાવશે. એક અઠવાડિયા સુધી ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Fine Helmet State Cities Vehicle ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Seatbelt