ગીર ગઢડાના કોદિયા ગામે પતિએ પત્નીનું નાક કાપ્યું, જુઓ વીડિયો

Continues below advertisement

ગીર સોમનાથના ગીરગઢડાના કોદિયા ગામે પતિએ પત્નીનું નાક કાપી નાખ્યાની ઘટના બની હતી.  મળતી જાણકારી અનુસાર, ગીરગઢડાના કોદિયા ગામે પતિ- પત્ની વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાઇ ગયેલા પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીને 108 મારફતે ઉના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram