મોડાસામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર બે હજારની લાંચ લેતા ઝડપાયા
Continues below advertisement
મોડાસાની ટાઉન પ્લાનિંગ ઓફિસમાં એસીબીએ ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ હતી. ટાઉન પ્લાનિંગ ઓફિસર બે હજારની લાંચ લેતા ઝડપાયા હતા. મિલકતના નકશા માટે લાંચ માંગી હતી. મોડાસાના TPO કિરીટકુમાર રાવલ છે.
Continues below advertisement