નવસારીમાં વેક્સિનેશનની ગતિ મંદ પડી, રસીનો જથ્થો ખૂટી પડતાં લોકોને ધક્કા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 12:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીમાં (Navsari) વેક્સિનેશનની (vaccination) ગતિ મંદ પડી છે. શહેરમાં રસીકરણ કેન્દ્ર પર રસીનો (vaccines) જથ્થો ખૂટી પડતાં લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. શહેરમાં 27 રસીકરણ કેંદ્ર ખોલવામાં આવ્યા છે. પરંતુ વેક્સિનેશન ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.