સમાચાર શતકઃએક સપ્તાહમાં આ હોસ્પિટલમાં100થી વધુ દર્દી થયા દાખલ, 100 ટેસ્ટિંગમાંથી આટલા આવે છે પોઝિટીવ કેસ
Continues below advertisement
કોરોના(Corona) વાયરસે સ્વરૂપ બદલ્યુ હોવાથી ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું હોવાની તબીબોએ આશંકા વ્યક્ત કરી છે. એક સપ્તાહમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 109 દર્દીઓ દાખલ થયા છે. દર 100 ટેસ્ટિંગે 20 પોઝિટીવ કેસ આવે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Civil Hospital ABP ASMITA Corona Virus Corona Corona Infection Patient Positive Case