ઓમિક્રોન અંગે રાજ્ય સરકાર એક્શનમાં, આરોગ્ય વિભાગે શું આપ્યા આદેશ?
Continues below advertisement
ઓમિક્રોન વેરિયન્ટને લઈને રાજ્ય સરકાર વધુ સતર્ક બની ગઈ છે. કોરોનાના વધુમાં વધુ ટેસ્ટ કરવા અંગે આરોગ્ય વિભાગે આદેશ આપ્યા છે. ટેસ્ટની કામગીરી સઘન બનાવવા મનપા કમિશનર અને કલેક્ટર્સને સૂચના અપાઈ છે.
Continues below advertisement