મોરબીના આ ગામમાં દર્દીઓ ઓટલા પર સારવાર લેવા માટે બન્યા મજબૂર, જુઓ વીડિયો
Continues below advertisement
મોરબી( Morbi) જિલ્લામાં કોરોનાની સાથે સાથે અન્ય રોગમાં પણ વધારો થયો છે. અહીં આરોગ્ય વિભાગના ધજાગરા ઉડાડતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં દર્દીઓ ઓટલા પર સારવાર લઈ રહ્યાં છે.
Continues below advertisement