31મી ડિસેમ્બર મામલે ઉના પોલીસ એક્શનમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
31 Dec 2021 05:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App31મી ડિસેમ્બર મામલે ઉના પોલીસ એક્શનમાં આવી ગઈ છે. દીવ નજીક સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી પોલીસે 200 જેટલા લોકો સામે કાર્યવાહી કરી છે. એક્સાઇઝ વિભાગે પણ કારનું ચેકીંગ હાથ ધર્યું છે.