રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો, જુઓ DYCMએ શું કરી જાહેરાત?

Continues below advertisement

રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો અપાશે. મોંઘવારી ભથ્થું 28 ટકા મંજૂર કરાયું છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ મામલે જાહેરાત કરી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં કેન્દ્રના ધોરણે 11 ટકાનો વધારો કરાયો છે. અગાઉ 17 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાતું હતું. જે હવે 28 ટકા ચૂકવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram