ગુજરાતમાં વેક્સિનેશનનમાં થયો વધારો, કેટલા લોકોએ લીધો બીજો ડોઝ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગુજરાતમાં વેક્સિનેશનનો આંકડો ચાર કરોડને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં ચાર કરોડ 57 લાખને પહેલો ડોઝ અને ત્રણ કરોડ 43 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સિનેશનથી હાઈ રિસ્ક વાળા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
Continues below advertisement