દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો, કેટલે પહોંચી સપાટી?
Continues below advertisement
દક્ષિણ ગુજરાત( South Gujarat)ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ(Ukai Dam)ની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતા ડેમની જળસપાટી વધીને 341.43 ફુટ પર પહોંચી ગઈ છે.
Continues below advertisement