કુદરતી આફતો બાદ ચૂકવાતી સહાયમાં વધારો કરાયો, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કુદરતી આફતો (natural disasters) બાદ ચૂકવાતી સહાયમાં વધારો (Increased aid paid) કરાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી (cabinet meeting) કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેશ ડોલ્સ અને SDRFના ધોરણો વધારવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News CM Cabinet Meeting ABP News Assistance Increase Bhupendra Patel Natural Disaster Chairmanship ABP Live ABP News