ઓખા બંદરની જલપરી નામની બોટ પર ફાયરિંગનો મામલો, ભારત આપશે જડબાતોડ જવાબ
Continues below advertisement
ઓખા બંદરની "જલપરી" નામની બોટ પર પાકિસ્તાન મરીને ફાયરિંગ કર્યું. ભારત આપશે જડબાતોડ જવાબ. ડિપ્લોમેટિક સ્તરે આ મુદ્દો ઉઠાવવામાં આવશે. પાકિસ્તાન મરીનની ફાયરિંગમાં એક માછીમારનું મોત થયું હતું. તો અન્ય એક માછીમાર ઘાયલ થયો હતો.
Continues below advertisement