ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ભારતીય કિસાન સંઘ આક્રમક મૂડમાં, દેશ વ્યાપી કરશે ધરણાં

Continues below advertisement

ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ભારતીય કિસાન સંઘ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. ભારતીય કિસાન સંઘ 8 સપ્ટેબરે દેશ વ્યાપી આંદોલન કરશે. રાજ્યનો 33 જિલ્લામાં આ પ્રદર્શનો યોજાશે. સવારે 11 વાગ્યે યોજાશે ધરણાં કાર્યક્રમ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram