International Women's Day: CM વિજયભાઇ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી સાથે નારી સંવાદ

Continues below advertisement
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે  CM વિજયભાઇ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી સાથે નારી સંવાદ કર્યો હતો. અંજલીબેન રાજકારણ સાથે જોડાયેલા છે. તેમણે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું કે, જરૂરિયાતમંદ બાળકોને અમે સુવિધા પુરી પાડી છે. મારા માતા મારા માટે આદર્શ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram