વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્ણ થયા બાદ IPS અધિકારીઓની બદલી કરાશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્ણ થયા બાદ IPS અધિકારીઓની મોટાપાયે બદલી કરવામાં આવશે. મહાનગરોના પોલીસ કમિશનરોની બદલીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. 10થી વધુ IPS અધિકારીઓની બદલી કરવામાં આવશે. હાઇકમાન્ડની લીલીઝડી અને મુખ્યમંત્રીની અનુમતિ બાદ આ બદલીઓનો દૌર શરુ કરાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Vibrant Gujarat Summit State Officer Transfer Commissioner ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News