IPS Promotion News: રાજ્યના 23 IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, કોણ બન્યું DGP?
Continues below advertisement
રાજ્યમાં 23 આઈપીએસ અધિકારીનાં મોડી રાત્રે પ્રમોશનના ઓર્ડર થયા છે. પોલીસ ભરતી બોર્ડનાં ડિરેક્ટર જનરલ નીરજા ગુટરુને ડીજીપી કક્ષાએ પ્રમોશન અપાયું છે. ગૃહ વિભાગનાં સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમકક્ષ બઢતી મળી છે. જ્યારે ગૃહ વિભાગે મોડી સાંજે બઢતીના હુકમો જાહેર કર્યા છે. આ દરમિયાન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે.રાજ્યમાં 23 આઈપીએસ અધિકારીનાં મોડી રાત્રે પ્રમોશનના ઓર્ડર થયા છે. પોલીસ ભરતી બોર્ડનાં ડિરેક્ટર જનરલ નીરજા ગુટરુને ડીજીપી કક્ષાએ પ્રમોશન અપાયું છે. ગૃહ વિભાગનાં સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમકક્ષ બઢતી મળી છે. જ્યારે ગૃહ વિભાગે મોડી સાંજે બઢતીના હુકમો જાહેર કર્યા છે. આ દરમિયાન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે.
Continues below advertisement