ઇસ્કોન સંપ્રદાયના સાધુ પર કચ્છના યુવાનને ગોંધી રાખવાનો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement
કચ્છના નાના અંગિયાથી 23 વર્ષનો યુવાન છેલ્લા 10 દિવસથી ગાયબ છે. દર્શન પારસીયા નામનો યુવાન 10 દિવસથી ગાયબ હોવાનો પરિવારે ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોએ ઇસ્કોન સંપ્રદાયના સાધુ પર યુવાનને ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો હતો. કઠવાડા ઇસ્કોન મંદિરના સાધુ જયતીર્થ ચરણ સ્વામી પર છોકરાને ગોંધી રાખ્યાનો આરોપ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram