યાત્રા જગન્નાથજીની, ચર્ચા નેતાઓની
Continues below advertisement
144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને અનિશ્વિતતા યથાવત છે. નિયમોને આધિન રથયાત્રા અગાઉ નીકળતી જળયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. 108 કળશની જગ્યાએ ફક્ત પાંચ કળશ સાથે જળયાત્રા નીકળશે. કોઈ પણ ભજન મંડળી જળ યાત્રામાં સામેલ નહિ થઈ શકે.50થી ઓછા લોકો હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને એચ.એમ પ્રદીપસિંહ હાજર રહેશે.
Continues below advertisement