વલસાડ જિલ્લાના 7 હજારથી વધુ મર્ચન્ટ નેવીમાં કામ કરતા યુવાનોની નોકરી જોખમમાં, શું છે કારણ?
Continues below advertisement
વલસાડ(Valsad) જિલ્લાના 7500 જેટલા યુવાનો મર્ચન્ટ નેવી(Merchant Navy)માં કામ કરે છે.અહીંયા તેમને વેક્સિન નહીં હોય તો નોકરી પર આવવાની ના પાડવામાં આવી છે.વેક્સિન ન લીધી હોય તો શીપ પર એન્ટ્રી મળી રહી નથી.
Continues below advertisement