ચૂંટણી અગાઉ Porbandar ભાજપમાં ભડકો, છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ AAPમાં જોડાયા
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ પોરબંદર ભાજપમાં ભડકો થયો હતો. છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઇ ભૂતિયા આપમાં જોડાયા હતા. જીવાભાઇના સમર્થનમાં 500 કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.
Continues below advertisement