જૂનાગઢ:માણાવદરમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ, સણોસરા ગામનો પુલ ધરાશાયી
Continues below advertisement
જૂનાગઢનાં માણાવદરમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે સણોસરા ગામનો પુલ ધરાશાયી થયો હતો. સગોરા તળાવ પર આ પુલ 3 વર્ષ પહેલા જ બનાવાયો હતો. પુલ ધરાશાયી થતાં ખેતરમાં જવાના માર્ગો પણ બંધ થયા છે.
Continues below advertisement
Tags :
Junagadh Rain 5 Inches Bridge Collapsed ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Sanosara Village