જૂનાગઢ: ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશીયા જુગાર રમતા ઝડપાયા, 2 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત
Continues below advertisement
જૂનાગઢ (Junagadh) જ્યાં ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશીયા (Dharmesh Poshiya) જુગાર રમતા ઝડપાયા હતા. ધર્મેશ પોશીયા પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જે બાદ પોલીસે દરોડા પાડ્યા હતા. અને ધર્મેશ પોશીયા સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે 2 લાખ 71 હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Continues below advertisement
Tags :
Bjp Police Gujarat News Junagadh World News Gambling ABP ASMITA Muddamal ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Dharmesh Poshia Seizure