જવાહર ચાવડાને ભાજપમાં લઇને મોટું પાપ કર્યું હોવાનું કહીને ભાજપના ક્યા નેતાએ આપ્યું રાજીનામું
Continues below advertisement
જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભંગાણ થયું હતું. પૂર્વ મહામંત્રી નીતિન ફળદુંએ રાજીનામું આપ્યું છે. તેમણે માત્ર ટિકિટ અને મંત્રી બનવા આવતા નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જવાહર ચાવડાને ભાજપમાં લઈને મોટું પાપ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
Continues below advertisement