Junagadh | નકલી DySPની ઓળખ આપી ભેજાબાજે 17 યુવકોની છેતરી ખંખેર્યા કરોડો રૂપિયા, જુઓ વીડિયો
abp asmita
Updated at:
13 Dec 2023 08:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJunagadh | DySP તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરનાર વિનીત દવે નામનો આરોપી ઝડપાઈ ગયો છે. બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી નકલી કાર્ડ અને ફેમેલિ કોર્ટમાં ડ્રાઈવર હોવાનું કાર્ડ જપ્ત કરાયું છે.